log in

[/html]

Sunday, 12 May 2013

ભૌગોલીક ગુજરાત


ભૌગોલીક ગુજરાત

ભૂગોળ

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
ગુજરાતના જિલ્લાઓ
જિલ્લા કોડજિલ્લાનું નામમુખ્યમથક (શહેર)કુલ વસ્તી (૨૦૦૧)ક્ષેત્રફળ (ચો.કિ.મી.)વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.)
AHઅમદાવાદઅમદાવાદ૫૮,૦૮,૩૭૮૮,૭૦૭૬૬૭
AMઅમરેલીઅમરેલી૧૩,૯૩,૨૯૫૬,૭૬૦૨૦૬
ANઆણંદઆણંદ૧૮,૫૬,૭૧૨૨,૯૪૨૬૩૧
BKબનાસકાંઠાપાલનપુર૨૫,૦૨,૮૪૩૧૨,૭૦૩૧૯૭
BRભરૂચભરૂચ૧૩,૭૦,૧૦૪૬,૫૨૪૨૧૦
BVભાવનગરભાવનગર૨૪,૬૯,૨૬૪૧૧,૧૫૫૨૨૧
DAદાહોદદાહોદ૧૬,૩૫,૩૭૪૩,૬૪૨૪૪૯
DGડાંગઆહવા૧,૮૬,૭૧૨૧,૭૬૪૧૦૬
GAગાંધીનગરગાંધીનગર૧૩,૩૪,૭૩૧૬૪૯૨,૦૫૭
JAજામનગરજામનગર૧૯,૧૩,૬૮૫૧૪,૧૨૫૧૩૫
JUજૂનાગઢજૂનાગઢ૨૪,૪૮,૪૨૭૮,૮૩૯૨૭૭
KAકચ્છભુજ૧૫,૨૬,૩૨૧૪૫,૬૫૨૩૩
KHખેડાખેડા૨૦,૨૩,૩૫૪૪,૨૧૫૪૮૦
MAમહેસાણામહેસાણા૧૮,૩૭,૬૯૬૪,૩૮૬૪૧૯
NRનર્મદારાજપીપળા૫,૧૪,૦૮૩૨,૭૪૯૧૮૭
NVનવસારીનવસારી૧૨,૨૯,૨૫૦૨,૨૧૧૫૫૬
PAપાટણપાટણ૧૧,૮૧,૯૪૧૫,૭૩૮૨૦૬
PMપંચમહાલગોધરા૨૦,૨૪,૮૮૩૫,૨૧૯૩૮૮
POપોરબંદરપોરબંદર૫,૩૬,૮૫૪૨,૨૯૪૨૩૪
RAરાજકોટરાજકોટ૩૧,૫૭,૬૭૬૧૧,૨૦૩૨૮૨
SKસાબરકાંઠાહિંમતનગર૨૦,૮૩,૪૧૬૭,૩૯૦૨૮૨
SNસુરેન્દ્રનગરસુરેન્દ્રનગર૧૫,૧૫,૧૪૭૧૦,૪૮૯૧૪૪
STસુરતસુરત૪૯,૯૬,૩૯૧૭,૬૫૭૬૫૩
TAતાપીવ્યારા૭,૭૬,૮૭૬૩,૦૪૦-
VDવડોદરાવડોદરા૩૬,૩૯,૭૭૫૭,૭૯૪૪૬૭
VLવલસાડવલસાડ૧૪,૧૦,૬૮૦૩,૦૩૪૪૬૫

ગુજરાતની નદીઓ

  1. અંબિકા નદી
  2. આજી નદી
  3. ઊંડ નદી
  4. ઓઝત નદી
  5. ઓરસંગ નદી
  6. ઔરંગા નદી
  7. કનકાવતી નદી
  8. કરજણ નદી
  9. કાળુભાર નદી
  10. કીમ નદી
  11. ખારી નદી
  12. ઘી નદી
  13. ઘેલો નદી
  14. ઢાઢર નદી
  15. તાપી નદી
  16. દમણગંગા નદી
  17. ધાતરવડી નદી
  18. ધોળીયો નદી
  19. નર્મદા નદી
  1. નાગમતી નદી
  2. પાનમ નદી
  3. પાર નદી
  4. પુર્ણા નદી
  5. પુષ્પાવતી નદી
  6. ફાલ્કુ નદી
  7. ફુલઝર નદી
  8. બનાસ નદી
  9. બ્રાહ્મણી નદી
  10. ભાદર નદી
  11. ભાદર નદી
  12. ભુખી નદી
  13. ભોગાવો નદી
  14. મચ્છુ નદી
  15. મછુંદ્રી નદી
  16. મહી નદી
  17. મહોર નદી
  18. માઝમ નદી
  19. માલણ નદી
  1. મીંઢોળા નદી
  2. મેશ્વો નદી
  3. રંઘોળી નદી
  4. રાવણ નદી
  5. રુકમાવતી નદી
  6. રૂપેણ નદી
  7. વાત્રક નદી
  8. વિશ્વામિત્રી નદી
  9. શિંગવડો નદી
  10. શેઢી નદી
  11. શેત્રુંજી નદી
  12. સની નદી
  13. સરસ્વતી નદી
  14. સાબરમતી નદી
  15. સાસોઇ નદી
  16. સુકભાદર નદી
  17. હાથમતી નદી
  18. હિરણ નદી
  19. બનાસ નદી

0 comments:

Post a Comment